સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.વ્યાસંગ વ્યસ્ત વ્યસન મહાવરો સંગતિ વ્યસ્ત વ્યસન મહાવરો સંગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.જંબાલ જંતુ જંગલ પથ્થર કાદવ જંતુ જંગલ પથ્થર કાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.વિરજ અતિસૂક્ષ્મ સ્વચ્છ છૂટું પડેલું વિરાટ અતિસૂક્ષ્મ સ્વચ્છ છૂટું પડેલું વિરાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'જરઠ' શબ્દનાં બે સમાનાર્થી શબ્દ આપો. જઠર, પેટ ઘરડાં, વડીલો જમવું, ખાવું એક પણ સાચું નથી જઠર, પેટ ઘરડાં, વડીલો જમવું, ખાવું એક પણ સાચું નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - પ્રવદતા પ્રસન્ન પ્રવક્તા ધીરજ બોલતા પ્રસન્ન પ્રવક્તા ધીરજ બોલતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પારંગત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પારખનાર મહેનતુ નિષ્ણાત અભ્યાસુ પારખનાર મહેનતુ નિષ્ણાત અભ્યાસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP