સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? શુચિ પુનિત પાવરી પૂત શુચિ પુનિત પાવરી પૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.પરગલ હિંમતવાન પરગજુ ઘૃણાસ્પદ ઉદાર હિંમતવાન પરગજુ ઘૃણાસ્પદ ઉદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ટીપણું' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. પંચાંગ ઘડિયાળ વાસરિકા નોંધપોથી પંચાંગ ઘડિયાળ વાસરિકા નોંધપોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'જુગુપ્સા' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. અણગમો જિજ્ઞાસા પ્રાપ્તિ જાગૃતિ અણગમો જિજ્ઞાસા પ્રાપ્તિ જાગૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.જળ સલિલ વાણી જરા વાચા સલિલ વાણી જરા વાચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : આપગા પ્રકાશ નદી આપણું ઓક્ટોપસ પ્રકાશ નદી આપણું ઓક્ટોપસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP