સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દોમાંથી કયો શબ્દ 'પરીત્રાણ' શબ્દનો સમાનાર્થી નથી ? આત્મરક્ષણ અટકાવ સંબંધિત કવચ આત્મરક્ષણ અટકાવ સંબંધિત કવચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - દર્પ ગધેડો અભિમાન સુકુ ઘાસ દેડકો ગધેડો અભિમાન સુકુ ઘાસ દેડકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ ‘આયપત’નો સામાનાર્થી નથી તે જણાવો. આવક વ્યાજ વારસો મૂડી આવક વ્યાજ વારસો મૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ વિકલ્પો પૈકી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. દ્વિજ વિપ્ર ભૂદેવ ગિરિ દ્વિજ વિપ્ર ભૂદેવ ગિરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) મુશ્કેલ માર્ગ માટે નો પર્યાયવાચી શબ્દ આપો. જુદો રસ્તો સુલભ રસ્તો દુર્લભ રસ્તો દુર્ગમ રસ્તો જુદો રસ્તો સુલભ રસ્તો દુર્લભ રસ્તો દુર્ગમ રસ્તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.બહાકરણ સ્થૂળ કલ્યાણ મુંડન ભડકવું સ્થૂળ કલ્યાણ મુંડન ભડકવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP