સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? વ્રણ ધવ કંથ ભરથાર વ્રણ ધવ કંથ ભરથાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘ટીશી’નો સામાનાર્થી નથી ? શિખર ધીરજ અંકુર (કૂંપળ) અભિમાન શિખર ધીરજ અંકુર (કૂંપળ) અભિમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ઝરો સરવાણી સાવરણી નિર્ઝર ઝરો સરવાણી સાવરણી નિર્ઝર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે તે શોધો. લાડણી - વહાલી કપટી - ઠગારું વાસ - સાથ ચૂવું - ટપકવું લાડણી - વહાલી કપટી - ઠગારું વાસ - સાથ ચૂવું - ટપકવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'પ્રકાશ'નો સામાનાર્થી નથી ? દ્યુતિ દિપ્તિ ઉદ્યોત વારિજ દ્યુતિ દિપ્તિ ઉદ્યોત વારિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ઠઠયા રહેવું મંડ્યા રહેવું પડ્યા રહેવું સમસમી જવું વાતપર ટકી રહેવું મંડ્યા રહેવું પડ્યા રહેવું સમસમી જવું વાતપર ટકી રહેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP