સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'કહેર' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો ? ગજબ મુશ્કેલ ભારે સિતમ ગજબ મુશ્કેલ ભારે સિતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'નિયતિ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ભાગ્ય સ્તુતિ નીતિ નિમિત ભાગ્ય સ્તુતિ નીતિ નિમિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સહસા સાહસિક વિભુ એકાએક સાહિલ સાહસિક વિભુ એકાએક સાહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'શોણિત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. નદી રકત લાલ સીધ્શ્રુ નદી રકત લાલ સીધ્શ્રુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.નિપાત ચપટી વગાડવી તે આશ્ચર્ય પમાડે તે જેનું મૂળ હોય તેવો શબ્દ પાંદડા વગરનું હોય તે ચપટી વગાડવી તે આશ્ચર્ય પમાડે તે જેનું મૂળ હોય તેવો શબ્દ પાંદડા વગરનું હોય તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ભેષજ ભેંસ વેશ આસ્વાદ ઓસડ ભેંસ વેશ આસ્વાદ ઓસડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP