સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'અંદેશો' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. મનન જોખમ આનાકાની વેર મનન જોખમ આનાકાની વેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ઉદદ્ધિ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. સરોવર નદી સમુદ્ર ઝરણું સરોવર નદી સમુદ્ર ઝરણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'નિયતિ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. નીતિ નિમિત ભાગ્ય સ્તુતિ નીતિ નિમિત ભાગ્ય સ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'કાનન' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. આનન કામિની જંગલ કામણ આનન કામિની જંગલ કામણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દની ખોટી જોડી શોધો. અફળ - સફળ અંગારો - સળગતો કોલસો અનુકંપા - કરુણા આકરો - અસહ્ય અફળ - સફળ અંગારો - સળગતો કોલસો અનુકંપા - કરુણા આકરો - અસહ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'દર્ગ' નો સમાનાર્થી શબ્દ લખો. દ્રષ્ટિ, નજર દેખાવ ચશ્મા દ્રશ્ય દ્રષ્ટિ, નજર દેખાવ ચશ્મા દ્રશ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP