સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? વિકાર કષાય તરણિ મેલ વિકાર કષાય તરણિ મેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ડાંફ સાપેક્ષ નિશ્ચિત દીશા નશો મોટું પગલું સાપેક્ષ નિશ્ચિત દીશા નશો મોટું પગલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'સદાવ્રત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ગોદામ કોઠાર અન્નક્ષેત્ર ધર્મશાળા ગોદામ કોઠાર અન્નક્ષેત્ર ધર્મશાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. -પરિરંભ દુરાચાર ઠપકો ઈશારો આલિંગન દુરાચાર ઠપકો ઈશારો આલિંગન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ચતુરંગિણી ચાર રંગવાળી ચાર ભાવવાળી ચાર અંગવાળી ચાર દીશાવાળી ચાર રંગવાળી ચાર ભાવવાળી ચાર અંગવાળી ચાર દીશાવાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.અતિસંધાન છેતરપિંડી અલક્ષ્ય આક્રમણ અત્યાચાર છેતરપિંડી અલક્ષ્ય આક્રમણ અત્યાચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP