GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સપ્ટેમ્બર દરમિયાન રમેશે રૂ. 1,48,000નું વેચાણ કર્યું હતું, જેણે રૂ. 40,000નો કાચો નફો કર્યો હતો. ખરીદીની રકમ રૂ. 1,00,000 અને શરૂનો સ્ટોક રૂ. 34,000 હતો. આખર સ્ટોકનું મૂલ્ય શોધો. રૂ.24,000 રૂ.26,000 રૂ.42,000 રૂ.54,000 રૂ.24,000 રૂ.26,000 રૂ.42,000 રૂ.54,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા મહિલા શ્રમયોગી લગ્ન સહાય યોજના અંતર્ગત મહિલા શ્રમયોગીઓના પોતાના લગ્ન થાય તેવા કિસ્સામાં ‘કન્યાદાન’ સ્વરૂપે કેટલી રકમની સહાય આપવામાં આવે છે ? રૂ. 11,000/- રૂ. 5,100/- રૂ. 7,500/- રૂ. 10,000/- રૂ. 11,000/- રૂ. 5,100/- રૂ. 7,500/- રૂ. 10,000/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ચોક્કસ ગ્રાફની પસંદગી ___ પર આધાર રાખે છે. આપેલ તમામ માહિતીના સ્વરૂપ પ્રેક્ષકોના પ્રકાર અભ્યાસના હેતુ આપેલ તમામ માહિતીના સ્વરૂપ પ્રેક્ષકોના પ્રકાર અભ્યાસના હેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 XY-સમતલમાં બિંદુઓ A(0,2) અને B (1,1) લેતાં, તથા x-અક્ષ પર યદચ્છ બિંદુ Pને જોડાતા રેખાખંડો AP અને PB થી બનતા બધા પથ APB લેતાં સૌથી ટૂંકી APB પથ બને તે માટે બિંદુ P નાં યામ ___ થાય. (0, 1/2) (0.5, 0) (1, 0) (0, 0) (0, 1/2) (0.5, 0) (1, 0) (0, 0) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સમષ્ટિના પ્રાચલના આગણન માટે બે સંખ્યાઓ કે જેની વચ્ચે સમષ્ટિના પ્રાચલની કિંમત હોવાનું માનવામાં આવે છે તેને ___ કહે છે. પ્રાચલનું અંતરાલ આગણન આપેલ પૈકી એક પણ નહીં પ્રાચલનું બિંદુ આગણન નિદર્શનું અંતરાલ આગણક પ્રાચલનું અંતરાલ આગણન આપેલ પૈકી એક પણ નહીં પ્રાચલનું બિંદુ આગણન નિદર્શનું અંતરાલ આગણક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિક્લ્પમાંથી શોધો. ‘ખડૂકો’ ધોધ ટેકરો ખડતલ ખંડેર ધોધ ટેકરો ખડતલ ખંડેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP