સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'દહન' શબ્દનો સમાનાર્થી શબ્દ નથી ? પરાકાષ્ટ ચિત્રો કબૂતર ગૂગળ પરાકાષ્ટ ચિત્રો કબૂતર ગૂગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.હિમસુતા હિમાલયમાંથી નીકળતી નદી હિમ પર્વત બરફાચ્છાદિત હિમાલયનો ઠંડો પવન હિમાલયમાંથી નીકળતી નદી હિમ પર્વત બરફાચ્છાદિત હિમાલયનો ઠંડો પવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.પરગલ હિંમતવાન પરગજુ ઉદાર ઘૃણાસ્પદ હિંમતવાન પરગજુ ઉદાર ઘૃણાસ્પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.વ્યાસંગ વ્યસન વ્યસ્ત મહાવરો સંગતિ વ્યસન વ્યસ્ત મહાવરો સંગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.મો'લાતુ મહેલો મહોલ્લા શેરીઓ પગદંડીઓ મહેલો મહોલ્લા શેરીઓ પગદંડીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ ‘ગુંડા’નો સામાનાર્થી શબ્દ નથી ? પિશાચ રાક્ષસ ગેતી ખવીસ પિશાચ રાક્ષસ ગેતી ખવીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP