સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? બારણું બહાર પ્રવેશદ્વાર બારું બારણું બહાર પ્રવેશદ્વાર બારું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ‘હામ’ હિંમત ઠંડું પવન સોનુ હિંમત ઠંડું પવન સોનુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ઉદદ્ધિ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. નદી સમુદ્ર ઝરણું સરોવર નદી સમુદ્ર ઝરણું સરોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.બિરંજ ગળ્યો ભાત લાપશી કંસાર લાડુ ગળ્યો ભાત લાપશી કંસાર લાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - વાણોતર વારસદાર વ્યાજ ભાજીષો કારકુન વારસદાર વ્યાજ ભાજીષો કારકુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - સેજવા ગુણાન પથારી રાજા કવચ ગુણાન પથારી રાજા કવચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP