સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? શસ્ય અનાજ ધાન્ય શિષ્ય શસ્ય અનાજ ધાન્ય શિષ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. -પરિરંભ ઈશારો આલિંગન દુરાચાર ઠપકો ઈશારો આલિંગન દુરાચાર ઠપકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'વરખ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. વર્ષ વૃક્ષ વરસવુ તે બળદ વર્ષ વૃક્ષ વરસવુ તે બળદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) બીડ લવણનો સમાનાર્થી ___ છે. સિંધવ યુલ્લિકા નવસાર અને યુલ્લિકા નવસાર સિંધવ યુલ્લિકા નવસાર અને યુલ્લિકા નવસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.આંબું પહોંચવું આંબાની મહોર આંબાની ડાળી ઓળંગવું પહોંચવું આંબાની મહોર આંબાની ડાળી ઓળંગવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'અંકુશ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પરિણામ દાબ બાદ અંકોડો પરિણામ દાબ બાદ અંકોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP