સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? શીલ ઈસ્મત ઈખ શિયળ શીલ ઈસ્મત ઈખ શિયળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'કાનન' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. કામણ કામિની જંગલ આનન કામણ કામિની જંગલ આનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'સસત્ત્વા' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. સીમંત સત્ય ગર્ભવતી અખત્યાહ સીમંત સત્ય ગર્ભવતી અખત્યાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'નિર્વ્યાજ'નો સામાનાર્થી નથી ? સાલસ સરળ ચોક્કસ કપટરહિત સાલસ સરળ ચોક્કસ કપટરહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ‘જણસ’ પ્રકાર વસ્તુ જમા જન્મ પ્રકાર વસ્તુ જમા જન્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. નજરાણું ઉપહાર બક્ષિસ ઉપાહાર નજરાણું ઉપહાર બક્ષિસ ઉપાહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP