સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.દિગ્મૂઢ ગમગીન આનંદ વિભોર આશ્ચર્યચકિત તિરસ્કૃત ગમગીન આનંદ વિભોર આશ્ચર્યચકિત તિરસ્કૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. તરંગ પનાઈ તરણી મછવો તરંગ પનાઈ તરણી મછવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ટીપણું' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. વાસરિકા પંચાંગ ઘડિયાળ નોંધપોથી વાસરિકા પંચાંગ ઘડિયાળ નોંધપોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - મિથુન કલાકાર સિંહ માટલું જોડ કલાકાર સિંહ માટલું જોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ઝરો નિર્ઝર સરવાણી સાવરણી ઝરો નિર્ઝર સરવાણી સાવરણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? પાવરી શુચિ પૂત પુનિત પાવરી શુચિ પૂત પુનિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP