સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.આપદ્ભાર સ્વજનોનો ભાર દુઃખનો ભાર સ્વભાર સતાનો ભાર સ્વજનોનો ભાર દુઃખનો ભાર સ્વભાર સતાનો ભાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.બહાકરણ ભડકવું મુંડન સ્થૂળ કલ્યાણ ભડકવું મુંડન સ્થૂળ કલ્યાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.ધૈર્ય ધીરતા સબૂરી શ્રધ્ધા ખામોશ ધીરતા સબૂરી શ્રધ્ધા ખામોશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. મુલાયમ નાજુક વાસવ સ્નિગ્ધ મુલાયમ નાજુક વાસવ સ્નિગ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? અનાજ શિષ્ય શસ્ય ધાન્ય અનાજ શિષ્ય શસ્ય ધાન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. જઠર જરઠ વયાતીત વાર્ધક્ય જઠર જરઠ વયાતીત વાર્ધક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP