સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.તિગ્માંશુ સવિતા હાથી સૂર્ય હોડી સવિતા હાથી સૂર્ય હોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દની ખોટી જોડી શોધો. સફળ - અસફળ અંગારો - સળગતો કોલસો અનુકંપા - કરુણા આકરો - અસહ્ય સફળ - અસફળ અંગારો - સળગતો કોલસો અનુકંપા - કરુણા આકરો - અસહ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.વાંતિ ઈચ્છા ઊલટી વૃતિ ઉપદેશ ઈચ્છા ઊલટી વૃતિ ઉપદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ગરલ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. વાયુ ડોક વિષ વખાણ વાયુ ડોક વિષ વખાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘કમળ’નો સામાનાર્થી નથી ? રાજીવ પંકિલ અંબુજ વારિજ રાજીવ પંકિલ અંબુજ વારિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - દર્પ દેડકો સુકુ ઘાસ ગધેડો અભિમાન દેડકો સુકુ ઘાસ ગધેડો અભિમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP