સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ઠઠયા રહેવું સમસમી જવું મંડ્યા રહેવું પડ્યા રહેવું વાતપર ટકી રહેવું સમસમી જવું મંડ્યા રહેવું પડ્યા રહેવું વાતપર ટકી રહેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? નિતલ નિઘંટુ શબ્દકોશ શબ્દસુચિ નિતલ નિઘંટુ શબ્દકોશ શબ્દસુચિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.પરગલ પરગજુ ઘૃણાસ્પદ ઉદાર હિંમતવાન પરગજુ ઘૃણાસ્પદ ઉદાર હિંમતવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પો માંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. પીયૂષ ગરલ સુધા અમી પીયૂષ ગરલ સુધા અમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) બીડ લવણનો સમાનાર્થી ___ છે. સિંધવ નવસાર અને યુલ્લિકા નવસાર યુલ્લિકા સિંધવ નવસાર અને યુલ્લિકા નવસાર યુલ્લિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સામાનાર્થી નથી ? નિશા યામિની દામિની શર્વરી નિશા યામિની દામિની શર્વરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP