સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. શબનમ પીયૂષ ઓસ વલ શબનમ પીયૂષ ઓસ વલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? શીલ ઈખ ઈસ્મત શિયળ શીલ ઈખ ઈસ્મત શિયળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'અસિત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. શીતળ શ્યામ ગરમ સફેદ શીતળ શ્યામ ગરમ સફેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.જળ જરા વાણી સલિલ વાચા જરા વાણી સલિલ વાચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દ : આયતન સંગીત આવરદા નિકેતન અધીન સંગીત આવરદા નિકેતન અધીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ગાત્ર પાપ અંગ ઘાત ગોત્ર પાપ અંગ ઘાત ગોત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP