કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ઓપરેશન મહિલા સુરક્ષા અંતર્ગત 150 મહિલાઓને માનવ તસ્કરીના શિકાર થતા બચાવવામાં આવી છે, ઓપરેશન મહિલા સુરક્ષા ___ સાથે સંબંધિત છે. RPF નૌસૈના BSF CRPF RPF નૌસૈના BSF CRPF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ રાષ્ટ્રીય ચંબલ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ? મધ્યપ્રદેશ બિહાર મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ બિહાર મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ બાળ શ્રમ નિષેધ દિવસ ક્યારે મનાવાય છે ? 22 જૂન 12 જૂન 17 જૂન 15 જૂન 22 જૂન 12 જૂન 17 જૂન 15 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વિશ્વ પર્યાવરણ દિવસ 2022ની થીમ ઓન્લી વન અર્થ (Only One Earth) છે. વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનના રોજ મનાવાય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વિશ્વ પર્યાવરણ દિવસ 2022ની થીમ ઓન્લી વન અર્થ (Only One Earth) છે. વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનના રોજ મનાવાય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. બિટકોઈનને કાયદાકીય મંજૂરી આપનારો બીજો દેશ મધ્ય આફ્રિકન ગણરાય (CAR) છે. આપેલ બંને બિટકોઈનને કાયદાકીય મંજૂરી આપનારો પ્રથમ દેશ એલ સાલ્વાડોર છે. આપેલ પૈકી એક પણ નહીં બિટકોઈનને કાયદાકીય મંજૂરી આપનારો બીજો દેશ મધ્ય આફ્રિકન ગણરાય (CAR) છે. આપેલ બંને બિટકોઈનને કાયદાકીય મંજૂરી આપનારો પ્રથમ દેશ એલ સાલ્વાડોર છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્યા રાજ્યે પ્રવાસીઓના ડેટા બેંકના વિસ્તરણ માટે માઇગ્રેશન સર્વ કરવાની ઘોષણા કરી ? બિહાર કેરળ કર્ણાટક ઉત્તર પ્રદેશ બિહાર કેરળ કર્ણાટક ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP