GPSC PI Prelim Exam Paper 03 January 2021 રૂદ્રદમનના ઈ.સ. 150 ના જૂનાગઢના શિલાલેખો ___ માં છે. પાલિ સંસ્કૃત પ્રાકૃત તામિલ પાલિ સંસ્કૃત પ્રાકૃત તામિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 એક વર્ગમાં M નો રેન્ક ઉપરથી આઠમો અને નીચેથી 17મો છે. તો તે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હશે ? આપેલ પૈકી એક પણ નહીં 25 26 24 આપેલ પૈકી એક પણ નહીં 25 26 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ગુજરાતમાં BIG 2020 ___ નું વિઝન ડોક્યુમેન્ટ (Vision Document) છે. કૃષિ ક્ષેત્ર આંતરમાળખું વિદેશી વેપાર ઉદ્યોગ ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર આંતરમાળખું વિદેશી વેપાર ઉદ્યોગ ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 સૌરાષ્ટ્રમાં ચારણો જંતરને કયા ભગવાનનું સ્વરૂપ માને છે ? વિષ્ણુ બ્રહ્મા રૂદ્ર કૃષ્ણ વિષ્ણુ બ્રહ્મા રૂદ્ર કૃષ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ભારત સરકારે ___ સુધીમાં દૂધ પ્રક્રિયા ક્ષમતા (milk processing capacity) બમણી કરવાનું નક્કી કરેલ છે. 2035 2022 2030 2025 2035 2022 2030 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો ગુજરાતના દરિયા કિનારા માટે સાચું /સાચાં છે ? વલસાડ, નવસારી, ભરૂચ અને સુરત જીલ્લાની પશ્ચિમી સરહદ અરબી સમુદ્ર છે. ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓની પૂર્વીય સરહદ અરબી સમુદ્ર છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં વલસાડ, નવસારી, ભરૂચ અને સુરત જીલ્લાની પશ્ચિમી સરહદ અરબી સમુદ્ર છે. ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓની પૂર્વીય સરહદ અરબી સમુદ્ર છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP