Talati Practice MCQ Part - 6 રૂ. 1,500 નું 6% લેખે સાદા વ્યાજે 8 માસનું વ્યાજ મુદ્દલ કેટલું થાય ? 1,580 80 60 1,560 1,580 80 60 1,560 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જો ખાદ્યાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તે જ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ? 27 (1/8)% 18 (1/13)% 23 (1/13)% 30% 27 (1/8)% 18 (1/13)% 23 (1/13)% 30% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સરદાર વલ્લભભાઈ પટેલે કોની ભલામણથી બારડોલી સત્યાગ્રહ આગેવાની લીધી હતી ? કલ્યાણજી મહેતા આપેલ તમામ આપેલ પૈકી એક પણ નહીં કુંવરજીભાઈ કલ્યાણજી મહેતા આપેલ તમામ આપેલ પૈકી એક પણ નહીં કુંવરજીભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કઈ ભારતીય નાણાંકીય વ્યવસ્થામાં નિયમનકારી સંસ્થા નથી ? સેબી ઈરડા ક્રિસીલ RBI સેબી ઈરડા ક્રિસીલ RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયા વર્ષે ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો હતો ? 1981 1995 1992 1978 1981 1995 1992 1978 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઈન્દ્રાવતી ડેમ ભારતના કયા રાજ્યમાં આવેલ છે ? પશ્ચિમ બંગાળ મધ્યપ્રદેશ ઓરિસ્સા અરુણાચલ પ્રદેશ પશ્ચિમ બંગાળ મધ્યપ્રદેશ ઓરિસ્સા અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP