GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 એક ટ્રેક્ટરની કિંમત રૂ. 1,50,000 છે. જો તેના પર પ્રતિવર્ષ રૂ. 9,000 ઘસારો ગણાતો હોય તો 10 વર્ષ બાદ ટ્રેક્ટરની કિંમત ___ ગણાય. રૂ. 69,000 રૂ. 60,000 રૂ. 1,09,000 આપેલ પૈકી એક પણ નહીં રૂ. 69,000 રૂ. 60,000 રૂ. 1,09,000 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કલમ-80E હેઠળ નીચેના પૈકી શેના માટે કપાત આપવામાં આવે છે ? મેડિકલ ટ્રીટમેન્ટ અંગે માન્ય સખાવતી સંસ્થા/ફંડમાં આપેલ દાન અંગે ઉચ્ચ શિક્ષણ માટે લીધેલ લોનની પરત ચૂકવણી અંગે લેખકોને મળતી રોયલ્ટીની આવક અંગે મેડિકલ ટ્રીટમેન્ટ અંગે માન્ય સખાવતી સંસ્થા/ફંડમાં આપેલ દાન અંગે ઉચ્ચ શિક્ષણ માટે લીધેલ લોનની પરત ચૂકવણી અંગે લેખકોને મળતી રોયલ્ટીની આવક અંગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 એક ધંધામાં શરૂનો સ્ટોક રૂ. 70,000/- ખરીદી રૂ. 7,00,000/-, ખરીદીના ખર્ચ રૂ. 30,000/- તથા આખર સ્ટોક રૂ. 2,00,000/- છે. તો વેચેલ માલની પડતર કેટલી થશે ? 10 લાખ 8 લાખ 6 લાખ 4 લાખ 10 લાખ 8 લાખ 6 લાખ 4 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. અહીં હજારો વરસથી માણસ જાતજાતના પ્રયોગો કરતા. આકૃતિવાચક વ્યક્તિવાચક ગુણવાચક સંખ્યાવાચક આકૃતિવાચક વ્યક્તિવાચક ગુણવાચક સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નિષ્ક્રિય સમય (IDLE TIME) એટલે એવો સમય જેને માટે ___ મજૂર ખર્ચ ચૂકવાતો હોય અને ઉત્પાદન મળતું ન હોય. મજૂરી ખર્ચ ચુકવાતો ન હોય અને ઉત્પાદન મળતું ન હોય. મજૂરી ખર્ચ ચૂકવાતો ન હોય અને ઉત્પાદન મળતું હોય. મજૂરી ખર્ચ ચૂકવાતો હોય અને ઉત્પાદન મળતું હોય. મજૂર ખર્ચ ચૂકવાતો હોય અને ઉત્પાદન મળતું ન હોય. મજૂરી ખર્ચ ચુકવાતો ન હોય અને ઉત્પાદન મળતું ન હોય. મજૂરી ખર્ચ ચૂકવાતો ન હોય અને ઉત્પાદન મળતું હોય. મજૂરી ખર્ચ ચૂકવાતો હોય અને ઉત્પાદન મળતું હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી ___ સમાંતર શ્રેણી નથી. 101, 108, 115 -7, -5, -3 18, 15, 12 10, 6, 3 101, 108, 115 -7, -5, -3 18, 15, 12 10, 6, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP