ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ચલચિત્રોના 'ચાર્લી ચેપ્લિન' તરીકે કોણ ઓળખાય છે ? બકુલ બક્ષી નાનાભાઈ ભટ્ટ મૂળશંકર ભટ્ટ પી ખરસાણી બકુલ બક્ષી નાનાભાઈ ભટ્ટ મૂળશંકર ભટ્ટ પી ખરસાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર વિનોદ જોષીની કૃતિ જણાવો. શિખંડી નૈવૈધ ચિંતાતુર પારસમણી શિખંડી નૈવૈધ ચિંતાતુર પારસમણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને અંજલી આપતું ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું ? ઝવેરચંદ મેઘાણી નારાયણભાઈ દેસાઈ મહાદેવભાઈ દેસાઈ કવિ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી નારાયણભાઈ દેસાઈ મહાદેવભાઈ દેસાઈ કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે. ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે. ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય. આપેલ તમામ ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે. ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે. ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ બોટાદકરનું પૂરું નામ જણાવો. દામોદર ખુશાલકર બોટાદકર પ્રભાશંકર રવિશંકર બોટાદકર પ્રેમચંદ ભગવતપ્રસાદ બોટાદકર રતનશંકર મોહનદાસ બોટાદકર દામોદર ખુશાલકર બોટાદકર પ્રભાશંકર રવિશંકર બોટાદકર પ્રેમચંદ ભગવતપ્રસાદ બોટાદકર રતનશંકર મોહનદાસ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ કયા કવિ દ્વારા થાય છે ? રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ રાજેન્દ્ર શાહ સુરેશ જોષી રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ રાજેન્દ્ર શાહ સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP