ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઇ નવલકથા ક.મા. મુનશી રચિત નથી ? કરણઘેલો પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ જય સોમનાથ કરણઘેલો પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ જય સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મહાકવિ' નું બિરુદ મેળવનાર ગુજરાતના અખ્યાન કવિ કોણ હતા ? બોટાદકર કલાપી પ્રેમાનંદ હેમચંદ્રાચાર્ય બોટાદકર કલાપી પ્રેમાનંદ હેમચંદ્રાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુરુના ચરણે બેસીને અખાએ વેદાંત ગ્રંથોનું અધ્યયન કર્યું ? વિશ્વેશ્વરાનંદજી રામાનંદજી બ્રહ્માનંદજી શુકદેવજી વિશ્વેશ્વરાનંદજી રામાનંદજી બ્રહ્માનંદજી શુકદેવજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રસિકવલ્લભ' કયા કવિની કૃતિ છે ? પ્રેમાનંદ શામળ દયારામ ભોજો પ્રેમાનંદ શામળ દયારામ ભોજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેનનું નામ જણાવો. રઘુવીર ચૌધરી વિષ્ણુ પંડ્યા રાજેન્દ્ર શાહ ભાગ્યેશ જ્હા રઘુવીર ચૌધરી વિષ્ણુ પંડ્યા રાજેન્દ્ર શાહ ભાગ્યેશ જ્હા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જૂનું પિયરઘર' સૉનેટ કયા છંદમાં રચાયેલું છે ? મંદાક્રાંતા પૃથ્વી ઝૂલણાં શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી ઝૂલણાં શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP