ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને રચયિતાની દૃષ્ટિએ કઈ જોડ ખોટી છે ? ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો કલ્હણ - કથાસરિતસાગર રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ ધનપાલ - ભવિસતકાહા ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો કલ્હણ - કથાસરિતસાગર રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ ધનપાલ - ભવિસતકાહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજેન્દ્ર શાહને કઈ કૃતિને કેન્દ્રમાં રાખીને જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ? ધ્વનિ બારીબહાર સ્વપ્નપ્રયાણ છંદોલય ધ્વનિ બારીબહાર સ્વપ્નપ્રયાણ છંદોલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો કવિ 'છપ્પા' માટે જાણીતો છે ? શામળ અખો દયારામ નરસિંહ મહેતા શામળ અખો દયારામ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયો સાહિત્યપ્રકાર ભણાવતી વખતે મુખવાચક પર વધુ ધ્યાન આપવું જોઈએ ? જીવનચરિત્ર યાત્રાવર્ણન આત્મકથા એકાંકી જીવનચરિત્ર યાત્રાવર્ણન આત્મકથા એકાંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ? ગોબર, સંતુ : સંતુ રંગીલી કાનજી, જીવી : મળેલા જીવ રામજી ભા, રૂખી : દરિયાલાલ જાલકા, લીલાવતી : રાઈનો પર્વત ગોબર, સંતુ : સંતુ રંગીલી કાનજી, જીવી : મળેલા જીવ રામજી ભા, રૂખી : દરિયાલાલ જાલકા, લીલાવતી : રાઈનો પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રેતીની રોટલી' નામે હાસ્યનિબંધ કોણે લખ્યો છે ? જ્યોતીન્દ્ર દવે મધુસૂદન પારેખ વિનોદ ભટ્ટ ગગનવિહારી મહેતા જ્યોતીન્દ્ર દવે મધુસૂદન પારેખ વિનોદ ભટ્ટ ગગનવિહારી મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP