Loading [Contrib]/a11y/accessibility-menu.js

પર્યાવરણ (The environment)
શીત કટિબંધીય (ધ્રુવ) પ્રદેશમાં ક્ષોભાવરણ કેટલા કિ.મી. ઊંચાઈ સુધી જોવા મળે છે ?

20 કિ.મી.
8 કિ.મી.
16 કિ.મી.
12 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
જલવિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનો સફેદ કોલસો પણ કહેવાય છે. જેનું મુખ્ય કારણ છે...

તેનો સંચય કરવો સહેલો છે.
ઉત્પાદન ઘણું ધીમું હોય છે
ખૂબ જ મોંઘી છે.
તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
કેલ્વિન ચક્ર શું છે ?

પૃથ્વી પર સમગ્ર ઉષ્માના વહનનું ચક્ર
ખોરાકના પાચનનું ચક્ર
હરિતકણ ધરાવતી વનસ્પતિમાં સૂર્યપ્રકાશના શોષણ બાદ પ્રકાશની ગેરહાજરીમાં થતી પ્રક્રિયાનું ચક્ર
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
દુનિયાના કેટલાક પસંદ કરેલા દેશો માટે UNDP ના માનવ વિકાસ અહેવાલ 2010 માંથી સંકલીત ગણતરી કરી બહાર પાડવામાં આવેલ માનવ વિકાસ આંકમાં ભારતને કઈ શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે ?

મધ્યમ માનવ વિકાસ
ઊંચો માનવ વિકાસ
નીચો માનવ વિકાસ
ખૂબ ઊંચો માનવ વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP