કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) વિશ્વ હિપેટાઈટિસ દિવસ ક્યારે મનાવાય છે ? 26 જુલાઈ 29 જુલાઈ 28 જુલાઈ 27 જુલાઈ 26 જુલાઈ 29 જુલાઈ 28 જુલાઈ 27 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ગાંવ બુરા’ ક્યા રાજ્યની પ્રશાસન વ્યવસ્થા સાથે સંબંધિત છે ? ઓડિશા આસામ કર્ણાકટ બિહાર ઓડિશા આસામ કર્ણાકટ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં પ્રોજેક્ટ બોલ્ડ BOLD (Bamboo Oasis on Lands in Drought) ક્યા રાજ્યમાં શરૂ કરાયો ? રાજસ્થાન તમિલનાડુ મહારાષ્ટ્ર હરિયાણા રાજસ્થાન તમિલનાડુ મહારાષ્ટ્ર હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ સર્વાઈકલ પેથોલોજી એન્ડ કોલ્ડોસ્કોપી 2021 (IFCPC 2021)ની 17મી વિશ્વસભાની મેજબાની કરનારો એશિયાનો પ્રથમ દેશ કયો બન્યો ? ચીન ભારત ઈન્ડોનેશિયા શ્રીલંકા ચીન ભારત ઈન્ડોનેશિયા શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં નિધન પામેલા ખેલાડી નંદુ નાટેકર કઈ રમત સાથે સંકળાયેલા હતા ? ક્રિકેટ હોકી ગોલ્ફ બેડમિન્ટન ક્રિકેટ હોકી ગોલ્ફ બેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા દેશે CoWIN Global Conclaveની મેજબાની કરી હતી ? જાપાન ભારત બ્રાઝિલ UAE જાપાન ભારત બ્રાઝિલ UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP