સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળમાં એક જ એવો કયો ગ્રહ છે જે સૂર્યને ફરતે બીજા ગ્રહોની વિરુદ્ધ પરિભ્રમણ કરે છે ? શનિ મંગળ ગુરુ શુક્ર શનિ મંગળ ગુરુ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચયાપચયની ક્રિયાઓનું નિયમન અને શરીર વિકાસના વેગનું નિયમન કરતો અંતસ્ત્રાવ કઈ ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે ? થાઇરોઇડ સ્વાદુપિંડ પિચ્યુટરી એડ્રીનલ થાઇરોઇડ સ્વાદુપિંડ પિચ્યુટરી એડ્રીનલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌર મંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ? પૃથ્વી ગુરૂ મંગળ શુક્ર પૃથ્વી ગુરૂ મંગળ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કાલા-અજાર નામનો રોગ શરીરના કયા અંગ પર અસર કરે છે ? આંતરડું લીવર મગજ બોનમેરો આંતરડું લીવર મગજ બોનમેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેલેરીયા રોગ શરીરના કયા અંગને અસર કરે છે ? હ્રદય ફેફસાં બરોળ મૂત્રપિંડ હ્રદય ફેફસાં બરોળ મૂત્રપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બે અરીસા વચ્ચેના ખુણાનું માપ 60° હોય તો કેટલા પ્રતિબિંબ મળે ? 3 4 6 5 3 4 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP