ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કથા અર્થવ્યવસ્થાના પ્રકાર છે ? એક પણ નહીં સમાજવાદી અર્થવ્યવસ્થા આપેલ બંને મૂડીવાદી અર્થવ્યવસ્થા એક પણ નહીં સમાજવાદી અર્થવ્યવસ્થા આપેલ બંને મૂડીવાદી અર્થવ્યવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કર વહીવટના માળખા માટે જે પાંચ સ્તંભો સૂચવાયા છે તેને ટૂંકમાં "RAPID" કહેવામાં આવે છે. તેમાં નીચેના પૈકી કયા સ્તંભનો સમાવેશ થાય છે ? Probity Real Direct tax Accountable Probity Real Direct tax Accountable ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતવર્ષમાં અલગરેલવે બજેટની વ્યવસ્થા કયારથી શરૂ કરવામાં આવી ? 1923 1927 1921 1920 1923 1927 1921 1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કરના દરના આધારે કરનો એક પ્રકાર ___ છે. આડકતરો આપેલ પૈકી એક પણ નહીં સીધો સપ્રમાણ આડકતરો આપેલ પૈકી એક પણ નહીં સીધો સપ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઈ ક્રેડિટ રેટિંગ એજન્સી નથી ? ફીચ રેટિંગ્સ CRISIL ICRA SEBI ફીચ રેટિંગ્સ CRISIL ICRA SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'Development as Freedom' ના લેખક કોણ છે ? અમર્ત્ય સેન સી. રંગરાજન ડૉ. મનમોહન સિંહ રઘુરામ રાજન અમર્ત્ય સેન સી. રંગરાજન ડૉ. મનમોહન સિંહ રઘુરામ રાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP