GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચેનામાંથી કઈ વનસ્પતિ ખડકોની સપાટી પર ઊગે છે અને ખડક સપાટીને પાઉડર રૂપમાં ફેરવી ભૂમિનું એક પાતળું સ્તર બનાવે છે. આમ ભૂમિ નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે. પામવૃક્ષ સાગ વાંસ લાયકેન પામવૃક્ષ સાગ વાંસ લાયકેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ‘કિન્નરી’ એ કોનો કાવ્યસંગ્રહ છે ? રમેશ પારેખ નારાયણ સુર્વે નિરંજન ભગત રાવજી પટેલ રમેશ પારેખ નારાયણ સુર્વે નિરંજન ભગત રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા પ્રસુતિ સહાય અને બેટી પ્રોત્સાહન યોજના અન્વયે પુત્રી જન્મના કિસ્સામાં કુલ કેટલી રકમની સહાય આપવામાં આવે છે ? રૂ. 7,500/- રૂ. 10,000/- રૂ. 11,500/- રૂ. 12,000/- રૂ. 7,500/- રૂ. 10,000/- રૂ. 11,500/- રૂ. 12,000/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) લાઠી (b) વિરપુર(c) ખેરગામ(d) લખપત(e) સાયલા(1) કચ્છ જિલ્લો(2) સુરેન્દ્રનગર જિલ્લો(3) મહીસાગર જિલ્લો(4) નવસારી જિલ્લો(5) અમરેલી જિલ્લો c-4, a-5, e-2, b-3, d-1 d-1, b-3, e-2, c-5, a-4 a-5, c-4, d-3, b-1, e-2. e-2, c-1, b-3, a-5, d-4 c-4, a-5, e-2, b-3, d-1 d-1, b-3, e-2, c-5, a-4 a-5, c-4, d-3, b-1, e-2. e-2, c-1, b-3, a-5, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 P, Q, R અને S તત્ત્વોના પરમાણ્વીય ક્રમાંક 6, 8, 14 અને 16 છે, તો આ પૈકી કયું તત્વ અર્ધધાતુ તત્વ છે ? S Q R P S Q R P ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ___ 'Avesta' is the holy book of Parsis. An The A or An A An The A or An A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP