GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ચંદ્રની સપાટી પરથી પથ્થરના ટુકડાને પૃથ્વી પર લાવવામાં આવે તો ___ પથ્થરનું વજન બદલાશે પથ્થરનું દળ બદલાશે પથ્થરના દળ અને વજન બંને અચળ રહેશે પથ્થરનું દળ અને વજન બંને બદલાશે પથ્થરનું વજન બદલાશે પથ્થરનું દળ બદલાશે પથ્થરના દળ અને વજન બંને અચળ રહેશે પથ્થરનું દળ અને વજન બંને બદલાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ‘કિન્નરી’ એ કોનો કાવ્યસંગ્રહ છે ? રમેશ પારેખ નારાયણ સુર્વે રાવજી પટેલ નિરંજન ભગત રમેશ પારેખ નારાયણ સુર્વે રાવજી પટેલ નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. ‘ભારવેલો’ અત્યંત જવાબદારી ધરાવતું ભારેલો અગ્નિ ઠારવવો ખીંટી ઉપર ભરવેલો ડગલો ચૂલામાં અગ્નિ ઉપર રાખવાળી તેને સળગતો રાખવો અત્યંત જવાબદારી ધરાવતું ભારેલો અગ્નિ ઠારવવો ખીંટી ઉપર ભરવેલો ડગલો ચૂલામાં અગ્નિ ઉપર રાખવાળી તેને સળગતો રાખવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સુકેતુની 15 વર્ષ પછીની ઉંમર તેના 5 વર્ષ પહેલાની ઉંમરથી પાંચ ગણી હશે. તો અત્યારે તેની ઉંમર શું રહેશે ? 15 20 18 10 15 20 18 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ભારતના સૌપ્રથમ સોલિસિટર જનરલનું નામ જણાવો. રાજીવ મહર્ષી મોહન પરાસરન કે.કે.વેણુગોપાલ સી.કે.દફતરી રાજીવ મહર્ષી મોહન પરાસરન કે.કે.વેણુગોપાલ સી.કે.દફતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Choose correct option.Cricket is not the best game. (Change the degree) No other game is so good as cricket Some other games are at least as good as cricket Cricket is better then any other game. Cricket is better than any other game. No other game is so good as cricket Some other games are at least as good as cricket Cricket is better then any other game. Cricket is better than any other game. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP