GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચેનામાંથી કોણ માનવશરીરની શારીરિક સ્થિતિ અને સમતોલનપણું જાળવવામાં મદદ કરે છે ? લંબમજ્જા સેતુ અનુમસ્તિષ્ક બૃહદ્ મસ્તિષ્ક લંબમજ્જા સેતુ અનુમસ્તિષ્ક બૃહદ્ મસ્તિષ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Give past tense form of 'wring' : wringed wrung wrang wringd wringed wrung wrang wringd ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.દીકરીની મા રાણી, તે ઘડપણમાં ભરે પાણી દીકરીની માને શરૂઆતમાં સુખ પણ પાછળની જિંદગીમાં દુઃખ ઘેર બેઠા બધા જ અનુભવ મળી જવો જાણી જોઈને આફતમાં મુકાવું ભાગ્ય જ નિર્ણાયક બને છે દીકરીની માને શરૂઆતમાં સુખ પણ પાછળની જિંદગીમાં દુઃખ ઘેર બેઠા બધા જ અનુભવ મળી જવો જાણી જોઈને આફતમાં મુકાવું ભાગ્ય જ નિર્ણાયક બને છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 માઈક્રોસોફ્ટ વિન્ડોઝની કઈ આવૃત્તિ કમ્પ્યૂટર નેટવર્કિંગ સુવિધાને સપોર્ટ કરતી ન હતી ? Windows 3.1 Windows 98 Windows NT Windows 95 Windows 3.1 Windows 98 Windows NT Windows 95 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ક્યા પ્રાચિન કવિ ગુજરાતના જયોતિર્ધર તરીકેનું બિરૂદ પામ્યા છે ? શામળ દયારામ નર્મદ પ્રેમાનંદ શામળ દયારામ નર્મદ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Choose correct option.Rama is ___ than prudent. the most brave braver more brave the bravest the most brave braver more brave the bravest ANSWER DOWNLOAD GUJARATI MCQ APP