GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 વન્યજીવોના સંરક્ષણ માટે અભૂતપૂર્વ હિંમત અને નિષ્ઠા દર્શાવે તે માટે સરકારશ્રી દ્વારા ક્યા ઍવોર્ડ એનાયત કરવામાં આવે છે ? અમૃતાદેવી બહુગુણા વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ ચીપકો મૂવમેન્ટ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ સુંદરલાલ બિસ્નોઈ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ અમૃતાદેવી બિસ્નોઈ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ અમૃતાદેવી બહુગુણા વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ ચીપકો મૂવમેન્ટ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ સુંદરલાલ બિસ્નોઈ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ અમૃતાદેવી બિસ્નોઈ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સામાન્ય રીતે સરકારી વેબસાઈટનું ડોમેઈન નેમ શું હોય છે ? .in .net .org .gov .in .net .org .gov ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 લોકવાયકા મુજબ કચ્છ સ્થિત પ્રસિદ્ધ દરગાહના સંત હાજીપીર એક સૈનિક હતા. તેઓ કયા મોગલ રાજવીના લશ્કરમાં સૈનિક હતા ? સૈયદ કુતુબુદ્દીન અલી અકબર શાહબુદીન ઘોરી બાદશાહ અકબર સૈયદ કુતુબુદ્દીન અલી અકબર શાહબુદીન ઘોરી બાદશાહ અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના ત્રણ ગણા ઉમેરતાં 27 થાય તો, તે સંખ્યા શોધો. 7 6 5 21 7 6 5 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 MS PowerPoint સ્લાઈડનું પૂર્વનિર્ધારિત પેજ સેટઅપ ઓરિએન્ટેશન કયું હોય છે ? On-screen Landscape Banner Portrait On-screen Landscape Banner Portrait ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Give noun form of 'Martyr'. martyrdom martyration martyree martyry martyrdom martyration martyree martyry ANSWER DOWNLOAD GUJARATI MCQ APP