GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સંસદની સંરચના બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. હાલ રાજ્યસભા રાજ્યોનું પ્રતિનિધીત્વ કરતાં 229 સભ્યો, 4 સભ્યો કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી અને 12 નિયુક્ત સભ્યો ધરાવે છે. 2. લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા 550 નિશ્ચિત થયેલી છે. 3. હાલ લોકસભા રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતાં 530 સભ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતાં 13 સભ્યો ધરાવે છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
પરમાણુ રીએક્ટર બાબતે નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ? 1. નાભિ (Core) - તે વધુ ઈંધણ ધરાવે છે અને ઊર્જા ઉત્પાદન માટે જરૂરી ઉષ્મા પેદા કરે છે. 2. ન્યુટ્રોન પોઈઝન - ન્યુટ્રોન પોઈઝન એક મોટા ન્યુટ્રોન શોષણ આડછેદ (Neutron absorption cross section) સાથેનો પદાર્થ છે. ૩. કુલન્ટ (Coolant) – તે જે વધારાની ઉષ્મા પરિવર્તીત અથવા સ્થાનાંતરિત ના થાય તેને દૂર કરે છે.