GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
વિજય કેલકર સમિતિનો અહેવાલ ___ ને લગતો છે.

જાહેર ક્ષેત્રના એકમોમાં વિનિવેશ
વેપાર સુધારાઓ
કર સુધારાઓ
કેન્દ્ર-રાજ્ય સરકારો વચ્ચેના નાણાકીય સંબંધો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
તાજેતરમાં યુરોપીય દેશ ફ્રાન્સે તેની લશ્કરી કવાયત Aster X હાથ ધરી, આ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તે અવકાશમાં પાંચ દિવસ લાંબી કવાયત છે.
2. આ કવાયતમાં યુ.એસ. અને જર્મન અવકાશી સંસ્થાઓએ પણ ભાગ લીધો.
3. ફ્રાન્સ દ્વારા આ બીજી અવકાશી લશ્કરી કવાયત છે.

ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
અવકાશયાન - હેતુ
1. કેસિની હ્યુજેન્સ - શુક્ર ફરતે પરિભ્રમણ અને પૃથ્વી પર માહિતી મોકલવી
2. મેસેન્જર - બુધના નકશા તૈયાર કરવા અને શોધ-તપાસ કરવી
3. વોયેજન 1 અને 2 - બાહ્ય સૌરમંડળનું સંશોધન કરવું

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP