નફો અને ખોટ (Profit and Loss) રૂ.160 ની મૂળ કિંમતની વસ્તુ કેટલામાં વેચવામાં આવે તો 20% નફો થાય ? 192 180 200 212 192 180 200 212 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 100% 160 120% (?) 120/100 × 160 = 192 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) રૂ. 350માં ખરીદેલ એક ખુરશી રૂ. 371માં વેચતા કેટલા ટકા નફો થાય ? 15% 21% 10.5% 6% 15% 21% 10.5% 6% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 60 રૂ.માં 45 નારંગી વેચતાં 20% ખોટ જાય છે. તો 112 રૂ. માં કેટલી નારંગી વેચવાથી 20% નફો થાય ? 90 નારંગી 52 નારંગી 56 નારંગી 15 નારંગી 90 નારંગી 52 નારંગી 56 નારંગી 15 નારંગી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP એક નારંગીની વેચાણ કિંમત = 60/45 = 4/3 મૂળ કિંમત = 100% 20%ખોટ = 80% 20%નફો = 120% 80% 4/3 120% (?) 120/80 × 4/3 = 2 રૂ.વેચાણ કિંમત નંગ = 112/2 = 56 નારંગી વેચવી પડે
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીએ રૂપિયા 4000 નો માલ ખરીદ્યો અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલાં ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી સરવાળે 25% નફો થાય ? 45% 40% 20% 30% 45% 40% 20% 30% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP અડધા માલ પર 10% નફો = 2000 × 10/100 = 200 કુલ માલ પર નફો = 4000 × 25/100 = 1000 બાકીના અડધા માલ પર નફો = કુલ નફો - પ્રથમ અડધા માલ પર નફો =1000 - 200 = 800 2000 800 100 (?) 100/2000 × 800 = 40% નફો
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ રૂ.1337માં વેચવાથી 4(1/2)% ખોટ જાય છે. તો રૂ. ___ માં ખરીદી હશે. રૂ. 1390 રૂ.1400 રૂ. 1352 રૂ. 1341½ રૂ. 1390 રૂ.1400 રૂ. 1352 રૂ. 1341½ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વેચાણ કિંમત = મૂળ કિંમત × (100 - ખોટ%) /100 1337 = મૂળ કિંમત × (100-9/2)/100 1337×100×2 / 191 = મૂળ કિંમત 1400= મૂળ કિંમત મૂળ કિંમત = 1400 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) રૂ.100ના વેપારમાં 6% નફો થાય તો રૂ.400ના વેપારમાં કેટલા ટકા નફો થાય ? 24% 12% 6% 40% 24% 12% 6% 40% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ટકા હમેશા 100 પર લેવામાં આવે છે માટે નફો 6% જ રહેશે.