ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
બનાસકાંઠા જિલ્લામાં મળતું નીચેનું કયું ખનીજ સિરામીક ઉદ્યોગમાં ટાઇલ્સ પર ચમક લવવા વપરાય છે ?

વુલેસ્ટોનાઈટ
બેન્ટોનાઈટ
ગ્રેફાઇટ
કેલ્સાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતમાં ફ્લોરસ્પારના જથ્થા નીચેના પૈકી કયા સ્થળે મળી આવ્યા છે ?

ડુંગર ગામ
ઉપરના તમામ
નૌતિટોકરી
આંબાડુંગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP