GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) તાજેતરમાં ઝુલુ રાષ્ટ્રના રાજા ગુડવીલ ઝવેલિથિની મૃત્યુ પામ્યાં, આ ઝુલુ આદિજાતિ ___ દેશમાં જોવા મળે છે. નાઈજીરીયા પાપુઆ ન્યુ ગિની દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલીયા નાઈજીરીયા પાપુઆ ન્યુ ગિની દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) મેગ્નેટાઈટ ___ નો પ્રકાર છે. લોહ અયસ્ક મેગ્નેશિયમના અયસ્ક મેંગેનીઝના અયસ્ક ક્રોમાઈટ અયસ્ક લોહ અયસ્ક મેગ્નેશિયમના અયસ્ક મેંગેનીઝના અયસ્ક ક્રોમાઈટ અયસ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નીચેના પૈકી કયાં રાજ્યોમાં પ્રજામંડળની સ્થાપના થઈ હતી ?1. વડોદરા 2. લીમડી 3. ભાવનગર 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) વિધાનો:1) T ને P કરતાં ઓછા ગુણ મળ્યા.2) T ને J કરતાં વધારે ગુણ મળ્યા.3) .J ને સૌથી ઓછા ગુણ મળ્યા.4) Q ને P કરતાં વધારે ગુણ મળ્યા.જો ઉપરના તમામ વિધાનો સાચાં હોય તો નીચે પૈકી ક્યુ વિધાન સાચું નથી ? Q કરતાં T ને ઓછા ગુણ મળ્યા આ ચાર વ્યક્તિઓમાં Q ને મહત્તમ ગુણ મળ્યા Q કરતાં T ને વધારે ગુણ મળ્યા P કરતાં J ને ઓછા ગુણ મળ્યા Q કરતાં T ને ઓછા ગુણ મળ્યા આ ચાર વ્યક્તિઓમાં Q ને મહત્તમ ગુણ મળ્યા Q કરતાં T ને વધારે ગુણ મળ્યા P કરતાં J ને ઓછા ગુણ મળ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) એક વર્તુળની ત્રિજ્યા એવી રીતે વધારવામાં આવે છે કે તેના પરિઘના માપમાં 5% જેટલો વધારો થાય. તો તેના ક્ષેત્રફળમાં કેટલો વધારો થશે ? 10.25% 15% 12.75% આપેલ પૈકી કોઈ નહીં 10.25% 15% 12.75% આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) એસ્પીરેશન ડીસ્ટ્રીક્ટ્સ પ્રોગ્રામ હેઠળ ગુજરાતમાં નીચેના પૈકી કયા જીલાઓનો એસ્પીરેશન જીલ્લા તરીકે સમાવેશ થયો છે ?1. બનાસકાંઠા2. નર્મદા3. દાહોદ ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP