GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
તાજેતરમાં શોધ કરવામાં આવેલાં નેનો યુરીયા પ્રવાહી (Nano Urea Liquid) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. દુનિયાનું સૌથી પ્રથમ નેનો યુરીયા પ્રવાહીનો આવિષ્કાર IFFCO દ્વારા કરવામાં આવ્યો હતો. 2. તેનો આવિષ્કાર IFFCO દ્વારા તેના કલોલ ખાતે આવેલાં એકમમાં કરવામાં આવ્યો હતો. ૩. તે IFFCO દ્વારા સંપૂર્ણ સ્વદેશી રીતે વિકસાવવામાં આવ્યું છે.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
પૃથ્વીની આંતરિક રચના બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. પૃથ્વીનો આંતરિક ભાગ અત્યંત ગરમ હોવાથી તે પ્રવાહી સ્વરૂપે છે. 2. ભૂ સપાટીથી જેમ ઊંડે જઈએ તેમ તેમ દર 1 કિ.મી.ની ઊંડાઈએ સામાન્ય રીતે 30° સે. ઉષ્ણતામાનમાં વધારો થાય છે. ૩. પૃથ્વીના પેટાળમાં ધરતીકંપના મોજાઓ એવી રીતે પસાર થાય છે કે જાણે કોઈ ઘન પદાર્થમાંથી પસાર થયાં હોય.