GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 દરિયા માથે સહેલ કરનાર ખારવા અને વેપારીઓ દરિયાઈ દેવી ___ ને માને છે. રાંદેલ માતા વિધાત્રી દેવી મેલડી માતા શિકોતરી માતા રાંદેલ માતા વિધાત્રી દેવી મેલડી માતા શિકોતરી માતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 જ્યારે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વેપારીબેન્કોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને ___ કહેવાય. રીવર્સ રેપો રેટ બેંક રેટ આપેલ પૈકી કોઈ નહીં રેપો રેટ રીવર્સ રેપો રેટ બેંક રેટ આપેલ પૈકી કોઈ નહીં રેપો રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ભારતના પવિત્ર ચાર ધામ પૈકી ગુજરાતમાં કયું પવિત્ર ધામ આવેલું છે ? સોમનાથ અંબાજી દ્વારકા જગન્નાથજીનું મંદિર સોમનાથ અંબાજી દ્વારકા જગન્નાથજીનું મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? રાષ્ટ્રપતિ રાજ્યના ખરડાઓ ઉપર પોતાની અનુમતી ફક્ત પ્રથમવારના કિસ્સામાં જ નહીં પરંતુ બીજીવારના કિસ્સામાં પણ રોકી રાખી શકશે. આપેલ બંને એસ.આર. બોમ્માઈ કેસમાં સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપિત કર્યું કે બંધારણ સમવાયી છે અને સંઘવાદ તેનું મૂળભૂત લક્ષણ છે. આપેલ પૈકી કોઈ નહીં રાષ્ટ્રપતિ રાજ્યના ખરડાઓ ઉપર પોતાની અનુમતી ફક્ત પ્રથમવારના કિસ્સામાં જ નહીં પરંતુ બીજીવારના કિસ્સામાં પણ રોકી રાખી શકશે. આપેલ બંને એસ.આર. બોમ્માઈ કેસમાં સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપિત કર્યું કે બંધારણ સમવાયી છે અને સંઘવાદ તેનું મૂળભૂત લક્ષણ છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 સ્પેસશીપમાં વજનરહિત (weightless) હોવાનો અનુભવ ___ ને કારણે થાય છે. ગતિ વધારતાં બળની ગેરહાજરી આપેલ પૈકી કોઈ નહીં જડત્વ (Inertia)ની ગેરહાજરી સ્પેસશીપનું મુક્ત રીતે પડવું (free full) ગતિ વધારતાં બળની ગેરહાજરી આપેલ પૈકી કોઈ નહીં જડત્વ (Inertia)ની ગેરહાજરી સ્પેસશીપનું મુક્ત રીતે પડવું (free full) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી રૂધિરના કાર્યો કયા છે ?1. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી હોર્મોનનું લક્ષ્ય અવયવો સુધી પરિવહન કરવું.2. શરીરના કોષો સુધી ખાદ્ય સામગ્રીનું પરિવહન કરવું.3. પાણીની સમતુલાનું નિયમન કરવું.4. શરીરના તાપમાનનું નિયમન કરવું. ફક્ત 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 4 ફક્ત 1, 2 અને 3 1, 2, 3 અને 4 ફક્ત 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 4 ફક્ત 1, 2 અને 3 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP