GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
રૂા. 450 માં કેટલાક દડા ખરીદવામાં આવે છે. જો પ્રત્યેક દડાની કિંમત રૂા. 15 જેટલી ઓછી હોત તો તેટલી જ રકમમાં 5 દડા વધારે ખરીદી શકાયા હોત. તો મૂળ કિંમતે કેટલા દડા ખરીદવામાં આવ્યા હશે ?
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
એક પોલા ગોળાનો આંતરિક અને બાહ્ય વ્યાસ અનુક્રમે 4 સેમી અને 8 સેમી છે. જો તેને આંગળી એક પાયાનો વ્યાસ 8 સેમી હોય એવા શંકુમાં પરિવર્તિત કરવામાં આવે તો તે શંકુની ઉંચાઈ કેટલી થશે ?