ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'સંઘર્ષકાળમાં ગુજરાત' પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે ? કટોકટી -1975 મોગલ આક્રમણ અયોધ્યા આંદોલન ભૂકંપ - 2001 કટોકટી -1975 મોગલ આક્રમણ અયોધ્યા આંદોલન ભૂકંપ - 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કપડવંજ ખાતે આવેલી કુંકાવાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું ? ભીમદેવ બીજો ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ ભીમદેવ બીજો ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌપ્રથમ ખેડૂત રાહતધારો કયારે અમલમાં આવ્યો ? 1868 1873 1879 1877 1868 1873 1879 1877 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીકલ એન્ડ એન્ટિકવેરિયન સર્વેની સ્થાપના ઈ.સ.1881માં ભાવનગર ખાતે કોના દ્વારા કરવામાં આવેલ હતી ? તખતસિંહજી વખતસિંહજી ભાવસિંહજી જશવંતસિંહજી તખતસિંહજી વખતસિંહજી ભાવસિંહજી જશવંતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 1407માં બીરપુરમાં ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ શાસનકાળની સ્થાપના કોણે કરી હતી ? ગિયાસુદ્દીન મહંમદશાહ મુઝફ્ફરશાહ પહેલો નસીરુદ્દીન કુતુબુદ્દીન એહમદશાહ ગિયાસુદ્દીન મહંમદશાહ મુઝફ્ફરશાહ પહેલો નસીરુદ્દીન કુતુબુદ્દીન એહમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા ? સર જહોન માર્શલ આર.એસ. બીસ્ત રખાલદાસ બેનર્જી માધોસ્વરૂપ વત્સ સર જહોન માર્શલ આર.એસ. બીસ્ત રખાલદાસ બેનર્જી માધોસ્વરૂપ વત્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP