ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) એક સમયના ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી ? ભાવનગર જામનગર ગોંડલ વડોદરા ભાવનગર જામનગર ગોંડલ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મધ્યકાલીન ભારતમાં "મુહમ્મદાબાદ" તરીકે પ્રસિદ્ધ સ્થળ કયું હતું ? અમદાવાદ પાટણ ચાંપાનેર કચ્છ અમદાવાદ પાટણ ચાંપાનેર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સહસ્ત્રલિંગ સરોવરનું પહેલાંનું નામ જણાવો. મલાવ તળાવ ચંદ્રાસર સરોવર દુર્લભ સરોવર રાજ સાગર મલાવ તળાવ ચંદ્રાસર સરોવર દુર્લભ સરોવર રાજ સાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ? 1918 1917 1920 1930 1918 1917 1920 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'બારડોલી સત્યાગ્રહ' કઈ સાલમાં થયો હતો ? ઈ.સ. 1930 ઈ.સ. 1929 ઈ.સ. 1922 ઈ.સ. 1928 ઈ.સ. 1930 ઈ.સ. 1929 ઈ.સ. 1922 ઈ.સ. 1928 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વર્નાકયુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યા શરૂ કરવામાં આવી ? ભાવનગર વડોદરા અમદાવાદ રાજકોટ ભાવનગર વડોદરા અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP