GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી કોઈ નહીં આ જ અહેવાલ મુજબ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સરવૈયામાં 6.99% નો વધારો થયો છે. આપેલ બંને રીઝર્વ બેંકના 2020-21ના અહેવાલ અનુસાર બેંક છેતરપિંડીઓમાં મૂલ્યની દૃષ્ટિએ 25%નો ઘટાડો થયો છે. આપેલ પૈકી કોઈ નહીં આ જ અહેવાલ મુજબ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સરવૈયામાં 6.99% નો વધારો થયો છે. આપેલ બંને રીઝર્વ બેંકના 2020-21ના અહેવાલ અનુસાર બેંક છેતરપિંડીઓમાં મૂલ્યની દૃષ્ટિએ 25%નો ઘટાડો થયો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 શાકંભરીના ચાહમાન રાજા અર્ણોરાજનો પરાજય એ ___ નું સુપ્રસિધ્ધ પરાક્રમ છે. મૂળરાજ બીજો ભીમદેવ બીજો કુમારપાલ કર્ણદેવ મૂળરાજ બીજો ભીમદેવ બીજો કુમારપાલ કર્ણદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ભારત ___ માં વિશ્વવ્યાપાર સંસ્થા (WTO)નું સભ્ય બન્યું. 1985 1990 1998 1995 1985 1990 1998 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 જો a + b + c = 0 હોય તો a³ + b³ + c³ = ? abc 3abc આપેલ પૈકી કોઈ નહીં a² + b² + c² + ab + bc + ac + 3abc abc 3abc આપેલ પૈકી કોઈ નહીં a² + b² + c² + ab + bc + ac + 3abc ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 બ્લ્યુ ફ્લેગ સર્ટીફીકેશન (Blue Flag Certification) ___ ને લગતું છે. વીજળીના ધોરણો (Electricity Standards) આપેલ પૈકી કોઈ નહીં વન્યજીવન સંરક્ષણ ચોખ્ખી બીચ (Beaches) વીજળીના ધોરણો (Electricity Standards) આપેલ પૈકી કોઈ નહીં વન્યજીવન સંરક્ષણ ચોખ્ખી બીચ (Beaches) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી કઈ બાબતોનો સેવાક્ષેત્રમાં સમાવેશ થાય છે ?1. હોટલ અને પ્રવાસન2. શિક્ષણ3. મોબાઈલ ફોન રીપેરીંગ ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP