કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યપાલને ક્ષમાદાન અંગેની સત્તા આપવામાં આવી છે ?

અનુચ્છેદ - 72
અનુચ્છેદ – 161
અનુચ્છેદ – 82
અનુચ્છેદ – 261

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ભારતના કયા પ્રસિધ્ધ બેડમિન્ટન ખેલાડીએ ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે ?

સુશ્રી સાનિયા મિર્ઝા
સુશ્રી અંકિતા રૈના
સુશ્રી પી.વી.સિંધુ
સુશ્રી સાયના નહેવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિક 2020માં સુશ્રી લવલીના બોરગોહેને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તે કઈ રમત સાથે સંકળાયેલ છે ?

ભાલા ફેક
બોક્સિંગ
તીરદાંજી
ચેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ભારત વર્તમાનમાં વિશ્વમાં સર્વાધિક વિદેશી મુદ્રાભંડાર ધરાવતા દેશોની યાદીમાં કેટલામાં ક્રમે છે ?

બીજા
ત્રીજા
ચોથા
પાંચમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં કઈ કંપનીએ ભારતનું પ્રથમ ડિજિટલ વૈકલ્પિક રોકાણ ફંડ (AIF) લૉન્ચ કર્યું, જેના માધ્યમથી 1000 કરોડ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય રખાયું છે ?

એસ ગ્લોબલ પ્રાઈવેટ લિ.
CVV કેપિટલ પાર્ટનર્સ લિ.
ASK ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ લિ.
TPG ગ્રોથ કેપિટલ લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP