કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
10 ઓગસ્ટ, 2021ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 'પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’ના કેટલામાં તબક્કાનો પ્રારંભ કરાવ્યો છે ?

ચોથા
બીજા
પ્રથમ
ત્રીજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા રાજ્યે ભારતની પ્રથમ 'ડોરસ્ટેપ હેલ્થકેર' યોજનાનો પ્રારંભ કર્યો છે ?

તમિલનાડુ
કેરળ
આંધ્ર પ્રદેશ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP