કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શ્રી નીરજ ચોપરા કઈ રમત સાથે સંકળાયેલ છે ? બેડમિન્ટન હોકી જેવેલિન થ્રો(ભાલા કૈંક) કુસ્તી (રેસલિંગ) બેડમિન્ટન હોકી જેવેલિન થ્રો(ભાલા કૈંક) કુસ્તી (રેસલિંગ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ISROનું 'GISAT- 1 EOS-3'ઉપગ્રહ લોન્ચ કરવાનું મિશન નિષ્ફળ રહ્યું છે. તેને કયા રોકેટ દ્વારા અંતરીક્ષમાં લઈ જવામાં આવ્યો હતો ? GSLV-V10 GSLV-F10 GSLV-G10 GSLV-P10 GSLV-V10 GSLV-F10 GSLV-G10 GSLV-P10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘વિશ્વ જૈવ-ઇંધણ દિવસ' તરીકે ક્યો દિવસ ઉજવાય છે ? 13 ઓગસ્ટ 10 ઓગસ્ટ 12 ઓગસ્ટ 11 ઓગસ્ટ 13 ઓગસ્ટ 10 ઓગસ્ટ 12 ઓગસ્ટ 11 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના કેટલા વર્ષ પુરા થયા છે ? 7 વર્ષ 5 વર્ષ 8 વર્ષ 12 વર્ષ 7 વર્ષ 5 વર્ષ 8 વર્ષ 12 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજયે બીજું સ્વાસ્થ્ય કલ્યાણ યોજના અંતર્ગત સ્માર્ટ સ્વાસ્થ્ય કાર્ડ પ્રદાન કરવાની ઘોષણા કરી ? મધ્ય પ્રદેશ ઓડિશા આંધ્ર પ્રદેશ ગુજરાત મધ્ય પ્રદેશ ઓડિશા આંધ્ર પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) અનિવાર્ય સંજોગોમાં વિદેશમાંથી ભારતીય નાગરિકોને પાછા લાવવાનું અત્યાર સુધીનું સૌથી મોટુ ઓપરેશન કયું છે ? ઓપરેશન ઘર વાપસી વંદેભારત મિશન ઓપરેશન મૈત્રી ગલ્ફ વોર દરમિયાન ઓપરેશન ઘર વાપસી વંદેભારત મિશન ઓપરેશન મૈત્રી ગલ્ફ વોર દરમિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP