GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
કેન્દ્રીય તકેદારી આયોગ (CVC)ની હકૂમત બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓમાં મેનેજર અને તેની ઉપરના હોદ્દાઓ CVC ની હકુમત હેઠળ આવે છે. 2. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, SIDBI અને NABARD ના ગ્રેડ D અને તેની ઉપરના અધિકારીઓ CVC ની હકૂમત હેઠળ આવે છે. 3. સંરક્ષણ સામગ્રી પ્રાપ્ત કરવાની પ્રક્રિયા સાથે સંકળાયેલાં સંરક્ષણ દળના કર્નલ અને તેની નીચેની પાયરીના અધિકારીઓ CVC ની હકૂમત હેઠળ આવે છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા (Targeted Public Distribution System) (TPDS) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. ભારત સરકારે TPDS 1997 માં શરૂ કરી. 2. આ યોજના હાલ ત્રણ વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવી છે – ગરીબી રેખાની નીચે, સમાન ગરીબી રેખા અને ગરીબી રેખાની ઉપર. 3. અંત્યોદય અન્ન યોજના, જેમની આવક વાર્ષિક રૂા. 15,000 થી ઓછી હોય, તેવા ગરીબી રેખાની નીચેના સમુદાયને આવરી લે છે.