GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. હિરા ખૂબ જ ઊંચો ગલન આંક (Melting point) ધરાવે છે. 2. ગ્રેફાઈટ ઊંજણ (lubricant) તરીકે કાર્ય કરી શકે છે. 3. ગ્રેફિન (Graphene) એ શુધ્ધ કાર્બનનું પાતળું સ્તર છે. 4. ગ્રેફિન (Graphene) ગરમીનું સૌથી ખરાબ વાહક (conductor) છે.