ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના માહિતી આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે ? મા.મુખ્યમંત્રીશ્રી મા. મુખ્યન્યાયાધીશશ્રી મા. કાયદામંત્રી મા. ગવર્નરશ્રી મા.મુખ્યમંત્રીશ્રી મા. મુખ્યન્યાયાધીશશ્રી મા. કાયદામંત્રી મા. ગવર્નરશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં ___ જરૂરી છે કુલ સભ્યસંખ્યાની 1/3 બહુમતી કુલ સભ્યસંખ્યાની 2/3 બહુમતી સામાન્ય સંમતિ હાજર રહેલ સભ્યોની સંપૂર્ણ બહુમતી કુલ સભ્યસંખ્યાની 1/3 બહુમતી કુલ સભ્યસંખ્યાની 2/3 બહુમતી સામાન્ય સંમતિ હાજર રહેલ સભ્યોની સંપૂર્ણ બહુમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનાં નિયંત્રક મહાલેખા પરીક્ષક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ) ને કેવી રીતે પદ ઉપરથી દુર કરી શકાય ? સર્વોચ્ચ અદાલતના હુકમથી મહાભિયોગ દ્વારા રાષ્ટ્રપતિના હુકમથી વહીવટી હુકમ દ્વારા સર્વોચ્ચ અદાલતના હુકમથી મહાભિયોગ દ્વારા રાષ્ટ્રપતિના હુકમથી વહીવટી હુકમ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદનાં બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ? લોકસભાના સ્પીકર વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ અંતર્ગત દ્વિગૃહી વિધાનસભા ધરાવતું રાજય કયું છે ? ઓડિશા તેલગાંણા પશ્ચિમ બંગાળ રાજસ્થાન ઓડિશા તેલગાંણા પશ્ચિમ બંગાળ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતમાં સૌ પ્રથમ માહિતી અધિકાર નિયમ (RTI Act) કયારથી અમલમાં આવ્યો ? 2009 2005 2010 2007 2009 2005 2010 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP