Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
P, Q અને R નું સરેરાશ વજન 61 કિલો છે. જો P અને Q નું સરેરાશ વજન 67.5 કિલો હોય અને Q અને R નું સરેરાશ વજન 52.5 કિલો હોય તો Q નું વજન કેટલું હશે ?

57 કિલો
64 કિલો
55 કિલો
આમાંનુ એક પણ નહી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

ભીમદેવે સિધ્ધપુરમાં રૂદ્રમહાલય બંધાવી તેમાં રૂદ્રદેવના લિંગની પ્રતિષ્ઠા કરાવેલી.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
આગળ જતા સિધ્ધરાજ જયસિંહે રૂદ્રમહાલયનું મોટાપાયે સંસ્કરણ-પરિવર્ધન કર્યું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

કોમ્પોસ્ટીંગ (composting) એનારોબિક (anaerobic) પરિસ્થિતિઓમાં થાય છે.
તે જમીનની જળ પ્રતિધારણ (water retention) ક્ષમતા ઘટાડે છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

બેરોમીટર, થર્મોમીટર અને ફ્લોરોસેન્ટ ગોળામાં પારો (mercury) જોવા મળે છે.
પારો (mercury) ગંભીર ઝેરી કચરો બન્યું છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP